મોરવા હડફ: પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ મુલાકાત લઈ બેઠક યોજી હતી
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આજે બુધવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ મુલાકાત લીધી હતી અને જિલ્લા ભાજપ સંગઠન ના સૌ નવનિયુક્ત પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં સૌને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું