Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

મોરવા હડફ: મોરવા હડફ પોલીસે દાંતિયા ફળિયા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક મહિલા સામે નોંધ્યો ગુનો

મોરવા હડફ પોલીસની ટીમને બાતમી મળી હતી કે દાંતિયા ફળિયામાં રહેતી શીતલબેન તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારી વિદેશી દારૂના કવાટરીયા નંગ 3 ને જેની કિંમત 330 રૂ.નો મુદામાલ ઝડપી પાડી શીતલબેન સામે પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેની માહિતી તા.11 ફેબ્રુઆરી બુધવાર ના રોજ રાત્રે 10 કલાકે ઓનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી

MORE NEWS