Public App Logo
Profile Picture

kadir Dadhi

@kadirdadhi
11736Followers
2Following
મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના પરબિયા ગામે ઇકો ગાડીએ બાઇકને ટક્કર મારતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત; ચાલક વાહન સાથે ફરાર
હાલોલ: હાલોલ APMC ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર કાર્યરત,પંચમહાલમાં પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ
હાલોલ: હાલોલ ગોપીપુરા ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે એક શખ્સ ઝડપાયો,જિલ્લા LCBએ ઉકેલ્યો વાહન ચોરીનો ભેદ
હાલોલ: હાલોલ ખાતે ઔદ્યોગિક મિટિંગ યોજાઈ,15મો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ ફેર અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું
જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ શ્રમદાન,જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો
હાલોલ: ગાંધી જયંતિ નિમિત્તે પાવાગઢમાં પંચમહાલ પોલીસનું ‘સેવા સંકલ્પ અભિયાન હાથ ધરાયું
હાલોલ: ઈઝરાયેલી નાગરિકો ભરેલા વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર પાયલોટ સુમિત મચ્છર માટે પાવાગઢ મંદિર ખાતે પ્રાર્થના
જાંબુઘોડા: જાંબુઘોડાના જોરિયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કૉલેજ NSS વિભાગ દ્વારા નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત રેલી યોજાઈ
મોરવા હડફ: મોરવા(હ) તાલુકાના વાડોદર ગામે સગીર વયના યુવક અને યુવતીએ આંબલીની ડાળીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
હાલોલ: આસો નવરાત્રીની વ્યવસ્થાને લઈને હાલોલમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી
હાલોલ: હાલોલના ગોધરા રોડ પર આવેલી ફેક્ટરીમાં શંકાસ્પદ સંજોગોમાં કામદારનું મોત,પરિવારે નિષ્પક્ષ તપાસની માંગ કરી
જાંબુઘોડા: ખેલ મહાકુંભમા ઉઢવણ પ્રાથમિક શાળાની દીકરીઓનો ડંકો,કબડ્ડીમા તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાએ સ્થાન મેળવ્યુ
હાલોલ: હાલોલના ટીંબી ખાતે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઇ
હાલોલ: પાવાગઢમાં સ્વચ્છતા માટે પંચાયતની પહેલ,322 જેટલા ડસ્ટબિનનું વિતરણ કર્યું
મોરવા હડફ: ગોધર તાલુકાના ઓરા ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો
હાલોલ: પાવાગઢ ખાતે આસો નવરાત્રી નિમિત્તે જતાં યાત્રાળુઓ માટે એસ.ટી.વિભાગ, ગોધરા દ્વારા 55 વધારાની બસોનું આયોજન
હાલોલ: હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત, જમવાનું બનાવવા બાબતે થયેલી વાતચીત બાદ ઉઠાવ્યું ખૌફનાક પગલું
હાલોલ: જનરક્ષક-112ની સમયસૂચકતા અને સંવેદનશીલતા, પાવાગઢ ખાતેથી એકલવાઈ મહિલાને સુરક્ષિત પરિવારને સોંપાઈ
જાંબુઘોડા: જાંબુઘોડાના વાવ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો,લાભાર્થીઓને યોજનાકીય સહાયનું વિતરણ કરાયું
મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના રસુલપુર ખાતે ઝાડ પર દોરડું બાંધી યુવકે જીવન ટૂંકાવ્યુ
હાલોલ: હાલોલ વડોદરા રોડ પર એસટી બસે કારને પાછળથી મારી ટક્કર, પોલો કારને ભારે નુકસાન પહોંચ્યું
હાલોલ: વડાતળાવ ગામે સન ફાર્મા દ્વારા નવનિર્મિત આધુનિક આંગણવાડીનું ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરાયું
મોરવા હડફ: મોરવા હડફના કુવાઝર ગામની મહિલાના ખાતામાંથી માત્ર 4 મિનિટમાં ₹1 લાખની ઓનલાઇન છેતરપિંડી
જાંબુઘોડા: જાંબુઘોડામાં સાસરીમાં આવેલા જમાઈની બાઈક ચોરાઈ, અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધાયો
હાલોલ: હાલોલના ઉજેટી ગામે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત, પાંચમહુડીના બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત