મોરવા હડફ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ભુવર ગામે રહેતા કાંતિભાઈ પટેલીયા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારી વિદેશી દારૂના કવાટરીયા નંગ 3 ને જેની કિંમત 384 રૂ.નો મુદામાલ ઝડપી પાડી કાંતિભાઈ સામે પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે