Public App Logo
Jansamasya
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
���ंगाल
New_delhi
Akhileshyadav
Upnews

મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમી અને મોરવા હડફ તાલુકાના સંતરોડ સ્થિત શ્રી હરે કૃષ્ણ કોલેજના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ – 2026નું આયોજન આજે મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના ભાગરૂપે કોલેજના પરિસરમાં “મળી માતૃભાષા મને ગુજરાતી” થીમ પર કવિ સંમેલન યોજાયું હતું, જેમાં સાહિત્યપ્રેમીઓ અને વિદ્યાર્થીમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ - Morwa Hadaf News