Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

મોરવા હડફ: પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત બેઠક યોજાઈ.

પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે આજે બુધવારના રોજ પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આયોજિત થનાર જિલ્લા કાર્યશાળાના આયોજન અંગે પાર્ટીના સૌ પદાધિકારિઓ સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતુ
મોરવા હડફ: પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત બેઠક યોજાઈ. - Morwa Hadaf News