Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

મોરવા હડફ: મોરવા હડફના નાટાપુર ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે નવા પેટ્રોલ પંપને લોકાર્પિત કરવામા આવ્યુ હતુ

મોરવા હડફના નાટાપુર ગામે એક મહત્વપૂર્ણ વિકાસકારી પ્રસંગે સ્થાનિક જનતા અને આગેવાનોની ઉપસ્થિતિમાં નવીન “સોપાન બજરંગ પેટ્રોલિયમ” પેટ્રોલ પંપનું ભવ્ય ઉદ્ઘાટન તા.15 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે રિબન કાપી પેટ્રોલ પંપને લોકાર્પિત કરવામાં આવ્યો હતો, ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં ગામજનો, યુવાનો, મહિલા મંડળ અને આગેવાનો હાજર રહ્યા હતા.
મોરવા હડફ: મોરવા હડફના નાટાપુર ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે નવા પેટ્રોલ પંપને લોકાર્પિત કરવામા આવ્યુ હતુ - Morwa Hadaf News