સિહોર: શિહોરમાં જુગાર રમતા બે મહિલા સહિતચાર ઝડપાયા ગણના પાત્ર જુગાર ઝડપી પાડતી શિહોર પોલીસ
શિહોર પોલીસ દ્વારા રામનાથ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચારને ઝડપી પાડેલ પોલીસ દ્વારા કોડન કરી રેડ કરી ચારેયને ઝડપી પાડી જેઓની પાસેથી રોકડ રકમ ₹13,900 અને ગંજી પત્તા ઝડપી પાડી સિહોર પોલીસ દ્વારા ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે મોડી સાંજના સમયે રેડ કરેલી