સિહોર: ગુજરાત સરકાર દ્વારા સિહોરમાં શિવ મહોત્સવની ઊજવણી ભાગરૂપે સોંગ રિલીઝ કરવામાં આવ્યું
ગુજરાત સરકાર દ્વારા શિવ મહોત્સવ ની ઉજવણી રૂપે આજે સાંજે શિવ મહોત્સવ અંતર્ગત *નવનાથ યાત્રા નું વિડિયોસોંગ નગરપાલિકા પ્રમુખ શ્રી જાગૃતીબેન રાઠોડ ના વરદ હસ્તે તેમજ ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ની ગોહિલ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયુ તો આ કાર્યક્રમમાં દરેકને ઉપસ્થિત કાર્યકરો અને મોટી સંખ્યાની અંદર શિવ ભક્તો હાજર રહ્યા જે સોંગ નું લોન્ચિંગ કરવામાં આવ્યું