સિહોર: છોટે કાશીમાં પ્રથમ વાર ત્રી.દિવસીય શિવ મહોત્સવ નું આયોજન. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉભો કરવામાં આવ્યો ડોમ
છોટે કાશી એટલે કે સિહોર ખાતે સૌપ્રથમ વાર ત્રી દિવસીય એ શિવ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે રાત્રિના અનેક કાર્યક્રમો અનેક કલાકારો આવશે ઉપરાંત રાજ્યના ગૃહ મંત્રી પણ આવે તેવી શક્યતા છે સરકારી કાર્યક્રમની અંદર હાલના તબક્કે શિહોરને શણગારવામાં આવ્યું છે. હાલથી તાડ માર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે જે અંગેની વિસ્તૃત માહિતી શહેર પ્રમુખ દ્વારા આપવામાં આવી