સિહોર: શિહોર સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે?સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપ
શિહોર સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપગાયનેક સેવા અને એક્સ-રે ટેક્નિશિયન મુદ્દે ઉઠ્યા સવાલોરાષ્ટ્રીય દલિત અધિકાર મંચે અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરીકડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકીબાળરોગ નિષ્ણાતની નિમણૂક નહીં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગાયનેક સર્જનને દરરોજ મર્યાદિત સમય માટે બોલાવવામાં આવતા હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી પડતી હોવાનો દાવો કરાયો છે.