મોરવા હડફ: મોરવા હડફ પોલીસે માતરિયા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
મોરવા હડફ પોલીસની ટીમે માતરિયા વેજમાં ગામે નિશાળ ફળિયામાં રહેતો કિશન બારિયાને વિદેશી દારૂના ક્વાટર નંગ 4 જેની કિંમત 400 રૂ.નો મુદામાલ સાથે પોલીસે ઝડપી તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે