સિહોર: શિહોર ના વળાવડ ગામે ટ્રકમાંથી બેટરી ની ચોરી સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
શિહોર ના વળાવડ ગામે ટ્રકમાંથી બેટરી ની ચોરી અંગેની સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે પાર્ક કરેલી ટ્રક નંબર.૩૯૭૭ રાત્રિના 9:30 થી સવારના 10 વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી ગયેલ હોય આ અંગે ટ્રક ચાલક મેહુલભાઈ બારૈયા એ ફરિયાદ નોંધાવી છે