Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

સિહોર: ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Sihor, Bhavnagar | Jul 6, 2026
ભાવનગર-રાજકોટ રોડ બજુડગામના પાટીયે વિજયભાઇ મેર રહે.લુવારા તા.ગારીયાધાર જી.ભાવનગરવાળો મરૂન કલરનો શર્ટ પહેરેલ છે અને મોટા-મોટા વાળ રાખેલ છે. તેના કબ્જામા ગેરકાયદેસર હથિયાર રાખી રોડ ઉપર ઉભેલ છે.’’* જે બાતમીવાળી જગ્યાએ તપાસ તજવીજ કરતાં તેની પાસે થી હથિયાર સાથે હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.