સિહોર: ખારા કુવા ચોક વિસ્તારમાં કાયમી પોલીસ મથક બનાવવામાં આવે તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બને અને લોકોમાં સુરક્ષામા વધ
સિહોર કોંગ્રેસની આગેવાનીમાં ખારા કુવા ચોકમાં પોલીસ સ્ટેશન.ખારા કુવા ચોક વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા વધુ મજબૂત બને તે હેતુથી સિહોર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ સ્ટેશન બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે.આ માંગને લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્થાનિક વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ લોકો પાસેથી સહી લેવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોની સહી એકત્ર કરી પોલીસ સ્ટેશનની માંગ