Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: શિહોર પોલીસ સ્ટેશનના ગુનામાં વર્ષોથી ફરાર આરોપી સહિત બે ઝડપાયા, લાખોની ચોરીનો મુદ્દામાલ કબજે

Sihor, Bhavnagar | Jul 4, 2026
ભાવનગર એલસીબી ને ઘર ફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે છેલ્લા ચાર વર્ષથી સિહોર પોલીસ સ્ટેશનમાં ઘર ફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અરુણ ઉર્ફે દીપુ ચુડાસમા ને ઝડપી પાડી 9.40 લાખ નો મુદ્દા માલ કબજે કરેલ છે ભાવનગર વલભીપુર રોડ પરથી ચોગઠના ઢાળ પાસેથી ઝડપી પાડ્યો સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરિયાની કબુલાત કરી