Public App Logo
Profile Picture

Rural News

@gramynews
139027Followers
0Following
વિરમગામ: MLA હાર્દિકભાઈ પટેલ દ્વારા માંડલ,વિરમગામ અને દેત્રોજ તાલુકામાં 5800 વિધાર્થીઓને 30228 ચોપડા આપ્યા
માંડલ: છેલ્લા પાંચ વર્ષથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો
દેત્રોજ રામપુરા: ડાભસર ગામના બસ સ્ટેશન પાસેથી અલ્ટો કારમાંથી વિદેશીદારૂની બોટલોનો જથ્થો દેત્રોજ પોલીસે ઝડપ્યો
સાણંદ: નગરપાલિકા હોલ ખાતે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
સાણંદ: સેવાલય ખાતે સાણંદ તાલુકાના 8 અકસ્માત પીડિત પરિવારો ને જિલ્લા પંચાયત સ્વભંડોળ માંથી દરેક પરિવારને બે લાખની સહાય અપાઇ
દેત્રોજ રામપુરા: આગામી રથયાત્રા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ DYSP સહિત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
વિરમગામ: શહેરના મોટી વ્હોરવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર  ના ઉભરાતા દુષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
માંડલ: છેલ્લા 11 વર્ષથી પ્રોહીબીશનના ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો
વિરમગામ: IOCL ખાતે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું
માંડલ: MLA હાર્દિકભાઈ દ્વારા આજે માંડલ,વિરમગામ અને દેત્રોજ તાલુકામાં 6,687 વિધાર્થીઓને 35,982 ચોપડા આપવામાં આવ્યા
દેત્રોજ રામપુરા: તાલુકાના વાસણા, અશોકનગર અને ભંકોડા ગામે નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
દેત્રોજ રામપુરા: ભાવસાર વિદ્યામંદિર ખાતે જાગૃતિ ચેરીટેબલ દ્વારા પોક્સો એક્ટ અને બાળ અધિકારો અંગે શિબિર યોજાઈ
માંડલ: જાલીસણા ગામની સીમમાં ઝાડ નીચે જુગાર રમતા 8 શખ્સોને ગ્રામ્ય LCBએ ઝડપ્યા
વિરમગામ: શહેરના વોર્ડ નંબર 4 અને 5ના સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી,<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
વિરમગામ: MLA હાર્દિકભાઈ દ્વારા એક જ દિવસમાં 20 પ્રાથમિક શાળા અને ત્રણ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને 41,715 ચોપડા આપવામાં આવ્યા
દેત્રોજ રામપુરા: દેત્રોજ,રામપુરા, કટોસણ રોડ સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
માંડલ: જેસંગપુરા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ પલ્ટી ખાતા 35 લોકો ઇજાગ્રસ્ત થયા, વિઠ્ઠલાપુર પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા
વિરમગામ: રામમહેલ મંદિરના સત્સંગ હોલ ખાતે ITCT કોમ્પ્યુટરમાં કોર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને MLAના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા
વિરમગામ: શહેર સહિત ગ્રામ્યના હાંસલપુર, કાજીપુરા, સોકલી,જુનાપાઘર,નીલકી સહિત પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
દેત્રોજ રામપુરા: દેત્રોજ પોલીસ દ્વારા છનિયાર,વાસણા,ભંકોડા અને અશોકનગર ગામ ખાતે વિલેજ વિઝિટ કરી ગ્રામજનો સાથે બેઠક યોજી
સાણંદ: પિંપણ ગામે કારમાંથી બિયર ટીન અને વિદેશીદારૂની બોટલોના જથ્થા સાથે બે શખ્સોને સાણંદ પોલીસે ઝડપ્યા
માંડલ: જય ગોપાલ માર્ટ ખાતે તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દ્વારા માંડલ નાયબ ઇજનેર નું સન્માન કરવામાં આવ્યુ
વિરમગામ: MLA હાર્દિકભાઈ પટેલના જનસેવા કાર્યાલય ખાતે ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી
સાણંદ: શ્રી કારડીયા રાજપૂત સમાજ સાણંદ- વિરમગામ વિભાગના નવનિયુક્ત પ્રમુખનું MLA હાર્દિકભાઈ પટેલ એ સન્માન કર્યું
દેત્રોજ રામપુરા: કાંત્રોડી ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓ સંભાળશે, મહિલા સરપંચ સહિત તમામ 8 વોર્ડના મહિલા સભ્યો સમરસ થયા