દેત્રોજ રામપુરા: દેત્રોજ,રામપુરા, કટોસણ રોડ સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Detroj Rampura, Ahmedabad | Jun 16, 2025
અમદાવાદ ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, દેત્રોજ સહિત ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, દેત્રોજ,...