સાણંદ: શ્રી કારડીયા રાજપૂત સમાજ સાણંદ- વિરમગામ વિભાગના નવનિયુક્ત પ્રમુખનું MLA હાર્દિકભાઈ પટેલ એ સન્માન કર્યું
શ્રી કારડીયા રાજપૂત સમાજ સાણંદ વિરમગામ વિભાગના નવનિયુક્ત પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું,જનસેવા કાર્યાલય ખાતે શ્રી કારડીયા રાજપૂત સમાજ સાણંદ વિરમગામ વિભાગના નવનિયુક્ત પ્રમુખ કિરીટસિંહ ગોહિલનું ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.