સાણંદ: સેવાલય ખાતે સાણંદ તાલુકાના 8 અકસ્માત પીડિત પરિવારો ને જિલ્લા પંચાયત સ્વભંડોળ માંથી દરેક પરિવારને બે લાખની સહાય અપાઇ
Sanand, Ahmedabad | Jun 20, 2025
અમદાવાદ જિલ્લા પંચાયતે સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ આઠ વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય આપી...