દેત્રોજ રામપુરા: દેત્રોજ પોલીસ દ્વારા છનિયાર,વાસણા,ભંકોડા અને અશોકનગર ગામ ખાતે વિલેજ વિઝિટ કરી ગ્રામજનો સાથે બેઠક યોજી
Detroj Rampura, Ahmedabad | Jun 14, 2025
દેત્રોજ પોલીસ દ્વારા આગામી ચૂંટણી અનુસંધાને દેત્રોજ તાલુકાના છનિયાર,વાસણા,ભંકોડા અને અશોકનગર ગામ ખાતે વિલેજ વિઝીટ કરી...