માંડલ: MLA હાર્દિકભાઈ દ્વારા આજે માંડલ,વિરમગામ અને દેત્રોજ તાલુકામાં 6,687 વિધાર્થીઓને 35,982 ચોપડા આપવામાં આવ્યા
ધારાસભ્ય દ્વારા વિરમગામ તાલુકા,માંડલ અને દેત્રોજ તાલુકામાં વિધાર્થીઓને ચોપડા આપવામાં આવ્યા,ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા આજે બુધવારના રોજ માંડલ, વિરમગામ તાલુકા અને દેત્રોજ તાલુકામાં શાળા અને હાઇસ્કુલ ખાતે કુલ 6687 વિદ્યાર્થીઓને 35,982 ચોપડા આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ.