દેત્રોજ રામપુરા: ડાભસર ગામના બસ સ્ટેશન પાસેથી અલ્ટો કારમાંથી વિદેશીદારૂની બોટલોનો જથ્થો દેત્રોજ પોલીસે ઝડપ્યો
Detroj Rampura, Ahmedabad | Jun 20, 2025
દેત્રોજ પોલીસે મળેલ બાતમી આધારે ડાભસર ગામના બસ સ્ટેશન આગળથી અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 240 નંગ બોટલો...