Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews
Aap

વિરમગામ: શહેરના વોર્ડ નંબર 4 અને 5ના સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી,#Jansamasya

Viramgam, Ahmedabad | Jun 17, 2025
વિરમગામ શહેરના વોર્ડ નંબર ચાર અને પાંચના સ્થાનિક રહીશો દ્વારા વિરમગામ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.ભરવાડી દરવાજા થી લઈ પાન ચકલા સુધી ગટરના ઉભરાતા દૂષિત પાણીની સમસ્યાને લઈ સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.