માંડલ: છેલ્લા 11 વર્ષથી પ્રોહીબીશનના ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો
અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન LCB ને ખાનગી રાહે બાતમી મળેલ મળેલ બાતમી આધારે કોઠ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ત્રણ ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપી દિલીપભાઈ શંકરભાઈ પ્રજાપતિ ને અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.