માંડલ: જેસંગપુરા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ પલ્ટી ખાતા 35 લોકો ઇજાગ્રસ્ત થયા, વિઠ્ઠલાપુર પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા
Mandal, Ahmedabad | Jun 16, 2025
માંડલ તાલુકાના જેસંગપુરા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતા 35 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ખાનગી લક્ઝરી...