Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews
Aap

વિરમગામ: શહેર સહિત ગ્રામ્યના હાંસલપુર, કાજીપુરા, સોકલી,જુનાપાઘર,નીલકી સહિત પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Viramgam, Ahmedabad | Jun 14, 2025
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વિરમગામ શહેર સહિત ગ્રામ્ય ના હાંસલપુર, કાજીપુરા, સોકલી,જુનાપાઘર,નીલકી ,ભોજવા ,કોકતા સહિત ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો , દિવસભર ગરમી અને ઉકળાટ વચ્ચે રાત્રી દરમ્યાન ગાજવીજ,ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.