દેત્રોજ રામપુરા: કાંત્રોડી ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓ સંભાળશે, મહિલા સરપંચ સહિત તમામ 8 વોર્ડના મહિલા સભ્યો સમરસ થયા
Detroj Rampura, Ahmedabad | Jun 12, 2025
દેત્રોજ તાલુકાનું કાંત્રોડી ગામ છેલ્લા 25 વર્ષથી સમરસ થાય છે. આ વખતે પણ ગ્રામજનો ના સર્વાનુમતે અને ગ્રામજનોના સહિયારા...