Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews
Aap

સાણંદ: પિંપણ ગામે કારમાંથી બિયર ટીન અને વિદેશીદારૂની બોટલોના જથ્થા સાથે બે શખ્સોને સાણંદ પોલીસે ઝડપ્યા

Sanand, Ahmedabad | Jun 14, 2025
સાણંદ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ મળેલ બાતમી આધારે પિંપણ ગામે વરના ગાડીમાંથી બિયર ટીન અને ભારતીય બનાવટના વિદેશીદારૂની મળી કુલ 648 બોટલ જેની કિંમત 65400 તથા વરના ગાડી જેની કિંમત 2 લાખ મળી કુલ રૂ.2,65,400 ના મુદામાલ સાથે કનુભાઈ ધીરુભાઈ ગોહેલ અને અનિલભાઈ ખોડાભાઈ કોળી પટેલ બન્ને શખ્સોને સાણંદ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.