Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews
Aap

માંડલ: જાલીસણા ગામની સીમમાં ઝાડ નીચે જુગાર રમતા 8 શખ્સોને ગ્રામ્ય LCBએ ઝડપ્યા

Mandal, Ahmedabad | Jun 17, 2025
અમદાવાદ ગ્રામ્ય LCB એ બાતમી આધારે માંડલ તાલુકાના જાલીસણા ગામની સીમમાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા નંદાજી બાબુજી ઠાકોર, ભોપાજી ગાંડાજી ઠાકોર, શકતાજી રતિલાલ ઠાકોર, કમલેશભાઈ ઈશ્વરભાઈ દેવીપુજક, શૈલેષભાઈ પ્રધાનજી ઠાકોર, વિપુલભાઈ પ્રહલાદભાઈ દવે, વિષ્ણુજી સોમાજી ઠાકોર, રણછોડજી કમાજી ઠાકોર નામના આઠે શખ્સોને કુલ રૂપિયા 82,400 ના મુદ્દામાલ સાથે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS