Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews
Aap

વિરમગામ: રામમહેલ મંદિરના સત્સંગ હોલ ખાતે ITCT કોમ્પ્યુટરમાં કોર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને MLAના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા

Viramgam, Ahmedabad | Jun 15, 2025
વિરમગામ રામ મહેલ મંદિરના સત્સંગ હોલ ખાતે આઇટીસીટી કોમ્પ્યુટર ક્લાસીસમાં વિવિધ કોર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલના વરદ હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ.પૂ મહામંડલેશ્વર રામકુમારદાસ બાપુ,વિરમગામ લાયન્સ ક્લબના નવા પ્રમુખ નરેન્દ્રભાઈ પ્રજાપતિ અને ડૉ.કુબાવત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામ: રામમહેલ મંદિરના સત્સંગ હોલ ખાતે ITCT કોમ્પ્યુટરમાં કોર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને MLAના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા - Viramgam News