Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews
Aap

વિરમગામ: શહેરના મોટી વ્હોરવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના ઉભરાતા દુષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,#Jansamasya

Viramgam, Ahmedabad | Jun 19, 2025
વિરમગામ શહેરના મોટી વ્હોરવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઇ સ્થાનિકો પરેશાન થયા છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ આવતું નથી. તંત્ર દ્વારા સત્વરે સમસ્યાનું નિવારણ લાવે તેવી સ્થાનિકો માંગ કરી છે