દેત્રોજ રામપુરા: તાલુકાના વાસણા, અશોકનગર અને ભંકોડા ગામે નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Detroj Rampura, Ahmedabad | Jun 18, 2025
ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ હવે ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે...