Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews
Aap

દેત્રોજ રામપુરા: આગામી રથયાત્રા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ DYSP સહિત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

આગામી રથયાત્રા અને ગ્રામ પંચાયત ચૂંટણીને લઇ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ, નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડીયા, દેત્રોજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.વી સોલંકી સહિત પોલીસ દ્વારા દેત્રોજ ખાતે બજાર, બસ સ્ટેશન, ચાર રસ્તા સહિત વિવિધ વિસ્તારો ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.
દેત્રોજ રામપુરા: આગામી રથયાત્રા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ DYSP સહિત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું - Detroj Rampura News