Public App Logo
Profile Picture

રાહુલ ગારી

@rahulgari
68906Followers
6Following
ગરબાડા: ગરબાડા તાલુકા કોંગ્રેસ દ્વારા ગરબાડા ની જિલ્લા સીટમાં આવતી તાલુકા સીટોમાં કાર્યકર્તાઓ તેમજ ગામ લોકો સાથે સંવાદ હાથ ધર્યો
ગરબાડા: ગરબાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
ગરબાડા: આરસીએચઓ દ્વારા ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરી બુઝર્ગના ભાભર પડ્યા ખાતે મુલાકાત લેવામાં આવી
ગરબાડા: ઇકો કારની અડફેટે મોપેડ ચાલકનું મોત:
ગરબાડા-દાહોદ હાઇવે પર અકસ્માતમાં એકને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો
ગરબાડા: તાલુકા મથક ગરબાડામાં આજે નવીન ડીવાયએસપી ઓફિસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ગરબાડા: ગરબાડા ના સાહડા ગામ ખાતે બાઈક ચાલક ચાઈનીઝ દોરી થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ગરબાડા: ગરબાડા તાલુકાના –અભલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પાંદડી ગામ મા પોર્ટેબલ એક્સ-રે દ્વારા ટીબીની તપાસ હાથ ધરાય
ગરબાડા: ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે સરવાઈ મેદાનમાં નવીન સોલે લાઈટ નાખવાની કામગીરી ધારાસભ્ય તેમજ પ્રમુખના હસ્તે હાથ ધરાય
ગરબાડા: ટીબી મુક્ત ભારત અભિયાન ગરબાડા તાલુકાના –ઝરીબુઝર્ગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોર્ટેબલ એક્સ-રે દ્વારા ટીબીની તપાસ...
ગરબાડા: ગરબાડા પોલીસનું ઉતરાયણ ના પર્વને લઈને દે ધનાધન ચાઈનીઝ દોરી વેચતા ચાર વેપારીને ઝડપ્યા.
ગરબાડા: ગરબાડા તાલુકાના જેસાવાડા બજારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઈસમોને પોલીસે ઝડપી પાડી જેલભેગો કર્યો..
ધાનપુર: તાલુકામાં ખનિજ માફિયા બેફામ સરકારી ખજાનો રાત્રીના સમયે JCB મશીનથી બહાર કાઢી સગેવગે કરતા હોવાનું સામે આવ્યું
ધાનપુર: ધાનપુરના નળો ગામે પરંપરાગત જાતરનો મેળો ઉજવાયો આરાધ્ય દેવની પૂજા સાથે ગામમાં ધાર્મિક માહોલ છવાયો
ધાનપુર: ધાનપુર તાલુકાના ખજુરી ગામ ખાતે દાહોદ જિલ્લા કલેકટર દ્વારા લોક સંવાદ કાર્યક્રમ નું આયોજન કરાયું
ધાનપુર: ખજુરી ગામે આવેલ તળાવની મુલાકાત કરતા દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે
ગરબાડા: ગરબાડા ભાભરા ચોકડી પાસેથી LCB પોલીસે swift ગાડીમાં લઈ જવા તો  ₹90,000 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
ગરબાડા: ગરબાડા માધ્યમિક શાળા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ
ગરબાડા: ટીબી મુક્ત ભારત અભિયાન ગરબાડા તાલુકાના –પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના બોરિયાલા ગામ મા પોર્ટેબલ એક્સ-રે દ્વારા તપાસ
ગરબાડા: ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ વિતરણ કરાયું
ધાનપુર: ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ: ૧૫૧ લાભાર્થી..
ગરબાડા: ગરબાડા તાલુકાના –ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નલવાઈ ગામ મા પોર્ટેબલ એક્સ-રે દ્વારા ટીબી ની તપાસ હાથ ધરાઈ
ગરબાડા: ગરબાડા પોલીસે પ્રોવિઝેશનના ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ખરજ ગામ ખાતે થી ઝડપી પાડી જેલ ભેગો કર્યો
ગરબાડા: ટીબી મુક્ત ભારત અભિયાન ; ગરબાડા તાલુકાના જેસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોર્ટેબલ એક્સ-રે દ્વારા ટીબીની તપાસ..
ગરબાડા: ગરબાડા ખાતે યોજાઈ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નલ સેજલ યોજનામાં ભ્રષ્ટાચાર અને મનરેગા કૌભાંડ તેમજ દારૂ ઉપર ફરી...
ગરબાડા: ગરબાડા આઝાદ ચોક વિસ્તારમાં લાગેલી આગમાં વિસ્ફોટ થયેલ બ્લાસ્ટ નો વિડીયો આયો સામે..