ગરબાડા: તાલુકા મથક ગરબાડામાં આજે નવીન ડીવાયએસપી ઓફિસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Garbada, Dahod | Jan 16, 2026 તાલુકા મથક ગરબાડામાં આજે નવીન ડીવાયએસપી ઓફિસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા દ્વારા રીબીન કાપીને ઓફિસ નો શુભારંભ કરવામાં આવ્યો જે ઓફિસમાં ગરબાડા ધાનપુર અને જેસાવાડા ત્રણ પોલીસ મથકના વિસ્તારનો સમાવેશ થાય છે ગરબાડા તાલુકા ના તાલુકા મથકે આજે નવીન DYSP ઓફિસ મંજૂર થતાં આજે ગરબાડા પોલીસ સ્ટેશન માં નવીન DYSP ઓફીસ નો આજે દાહોદ જીલ્લા પોલીસ વડા રવીરાજસીહ જાડેજા એ નવીન DYSP ઓફીસ નુ રીબીન કાપી શુભારંભ કરાવ્યુ. આ DYSP ઓફીસ