ગરબાડા: ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે સરવાઈ મેદાનમાં નવીન સોલે લાઈટ નાખવાની કામગીરી ધારાસભ્ય તેમજ પ્રમુખના હસ્તે હાથ ધરાય
Garbada, Dahod | Jan 13, 2026 સમાચારની વાત કરે તો આજે તારીખ 13 જાન્યુઆરી સાંજના ચાર કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના અપલોડ ગામ ખાતે સર્વે મેદાનમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભર તેમજ તાલુકા પંચાયત પ્રમુખે નવીન જે સોલર લાઈટ છે તે નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે સોલર લાઈટ ન ખાતા તેના જે યુવાનો છે તેઓ સરકારી ભરતી ની તૈયારી કર્યા છે તેઓને લાભ થશે જેથી અંધારામાં આજે બાળકોને અગવડતા ના પડે તે માટે સોલર લાઈટ ની કામગીરી છે તે હાથ રહી હતી