ધાનપુર: ધાનપુરના નળો ગામે પરંપરાગત જાતરનો મેળો ઉજવાયો આ રાજ્ય દેવર ની પૂજા સાથે ગામમાં ધાર્મિક માહોલ સવાયો.
Dhanpur, Dahod | Jan 11, 2026 સમાચારની વાત કરે તો આજે તારીખ 11 જાન્યુઆરીના રોજ સાંજના છ કલાકે મળતી વિગતો અનુસાર ધાનપુર તાલુકાના નડુ ગામે વર્ષોની જૂની પરંપરા મુજબ જાતન મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગામના આરોગ્ય દેવતા અને પૂર્વજોની પૂજા અર્ચના સાથે મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો. સવારથી સમગ્ર ગામમાં છવાયો હતો ગ્રામજનો પરંપરાગત દશામાં પૂજા વિધિમાં જોડાયા હતા આ પ્રસંગે ગામના સરપંચ આગેવાનો વડીલો યુવાનોને મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા..