ટીબી મુક્ત ભારત અભિયાનગરબાડા તાલુકાના –ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નલવાઈ ગામ મા પોર્ટેબલ એક્સ-રે દ્વારા ટીબીની તપાસગરબાડા તાલુકાના ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નલવાઈ ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા ક્ષય અધિકારીશ્રી અને તાલુકા આરોગ્ય અધીકારી ડો.અવિનાશ ડામોર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ટીબી શોધખોળ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન ટીબીના જોખમ ધરાવતા કુલ 175 લાભાર્થીઓનું પોર્ટેબલ એક....