સમાચારની વાત કરે તો આજે તારીખે 6 જાન્યુઆરીના રોજ સાંજના છ કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા પોલીસ એણા બે વર્ષથી પ્રોવિઝનના ગુનામાં નાસા ફરતા આરોપીને તેના ઘરેથી ઝડપી પાડેલ ભેગુ કર્યો હતો જેમાં પોલીસે ખરજ કામ ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસે બાતમીના આધારે આરોપી મજૂરી કરીને ઘરે આવેલ છે ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી દારૂના ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપીને ઝડપી જેલ ભેગો કરાયો હતો..