Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ધાનપુર: ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ: ૧૫૧ લાભાર્થી..

Dhanpur, Dahod | Jan 7, 2026
ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ: ૧૫૧ લાભાર્થીઓની કરાઈ તપાસ*સૌ સાથે મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત" ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે "તમારા ગામમાં તમારા દ્વાર સુધી " 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ૧૫૧ વનરેબલ દર્દીઓ ના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ..
ધાનપુર: ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ: ૧૫૧ લાભાર્થી.. - Dhanpur News