ગરબાડા: આરસીએચઓ દ્વારા ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરી બુઝર્ગના ભાભર પડ્યા ખાતે મુલાકાત લેવામાં આવી
Garbada, Dahod | Jan 17, 2026 જીલ્લા RCHO શ્રી દ્વારા ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલા ભાભોર ફળિયા ખાતે મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન MR Surveillance સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.