ધાનપુર: ધાનપુર તાલુકામા ખનિજ માફિયા બેફામ સરકારી ખજાનો રાત્રીના સમયે JCB મશીનથી બહાર કાઢી શકે
સગે વગેરે કરતા હોવાનું સામે આવ્યું
Dhanpur, Dahod | Jan 11, 2026 દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામા ખનિજ માફિયા બેફામ સરકારી ખજાનો રાત્રીના સમયે JCB મશીનથી જમીન માંથી બહાર કાઢી દિવસના સમયે સગે વગે કરતા હોવાનું સામે આવ્યુ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનો હરખપુર ગામ અને વાંકોટા ગામની સિમની અંદર જમીન માંથી ખોદેલ સરકારી ખજાનો એટલે સફેદ પથ્થરનો ઢગલો જોવા મળતા ગ્રામ જનોમા ચર્ચાનો વિષય બન્યો હતો.ત્યારે ગામના જાગૃત ગ્રામ જનો દ્વારા સ્થળ ચકાસણી કરતા સ્થ....