ગરબાડા ખાતે યોજાઈ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નલ સેજલ યોજનામાં ભ્રષ્ટાચાર અને મનરેગા કૌભાંડ તેમજ દારૂ ઉપર ફરી ઉઠ્યા સવાલો. ગરબાડા ખાતે કોંગ્રેસને જન આક્રોશ યાત્રા પહોંચી ગરબાડા તળાવ ચોકડી કોંગ્રેસ કાર્યાલય પાસે જન આક્રોશ યાત્રા અંતર્ગત જાહેર સભાનું આયોજન કરાયું હતું. આ જાહેર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર તથા રાજ્ય સરકારની નીતિઓ સામે આંકડા પ્રહારો કર્..