ગરબાડા: ગરબાડા ના સાહડા ગામ ખાતે બાઈક ચાલક ચાઈનીઝ દોરી થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Garbada, Dahod | Jan 15, 2026 સમાચારની વાત કરે તો આજે તારીખો 15 જાન્યુઆરીના રોજ સાંજના ચાર કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના સહારા ગામ ખાતે એક જ યુવકને ચા ની દોરી વાર્તા તેને ઇજા થવા પામી હતી જેમાં યુવકને મોઢાના ભાગે ચાઈનીઝ દોરી વાગતા તેનો વોટ કપાઈ જવા પામ્યો હતો. યુવકને તાત્કાલિક નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો નસીબે જાનહાની ટળી હતી.