ગરબાડા: ગરબાડા આઝાદ ચોક વિસ્તારમાં લાગેલી આગમાં વિસ્ફોટ થયેલ બ્લાસ્ટ નો વિડીયો આયો સામે..
Garbada, Dahod | Jan 4, 2026 ગરબાડાના ભરચક રહેણાંક વિસ્તાર ગણાતા આઝાદ ચોકમાં ગતરાત્રે એક રહેણાંક મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી સમગ્ર વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે ભભૂકેલી આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રાખેલા બે ગેસ સિલિન્ડર એકપછી એક ધડાકાભેર ફાટ્યા હતા.આગની ઘટનામા સમગ્ર દુકાનના સામાન સહીત ઘરવખરી સ્પેરપાર્ટ અને રહેણાંક મકાન ને ભારે નુકશાન થયુ હતુ. જે ઘરમાં બ્લાસ્ટ થયો હતો તેનો વિડિયો પણ સામે આવ્યો હતો જુઓ આ વિડિયો..