સમાચારની વાત કરે તો આજે તારીખે 10 જાન્યુઆરીના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામ ખાતે દાહોદ જિલ્લા કલેકટર દ્વારા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકોના પડતર પ્રશ્નો તહેવારની સમસ્યાને લઈને આજે ગામ લોકો છે તેઓના પ્રશ્ન કલેકટર દ્વારા સાંભળવામાં આવ્યા હતા અને તમામને આજે પ્રશ્નો છે તેનું સોલ્યુશન લાવવા માંગે સલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા