ગરબાડા ભાભરા ચોકડી પાસેથી LCB પોલીસે swift ગાડીમાં લઈ જવા તો ₹90,000 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. મધ્યપ્રદેશમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં અવારનવાર અસામાજિક તત્વો તેમજ બુટલેગરો દ્વારા ઘુસાડવામાં આવતો હોય છે આવા બુટલેગરોને ઝડપી પાડવા માટે દાહોદ એલસીબી પોલીસ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના સેજાવાડા ખાતેથી swift ગાડીમાં વિદેશી દારૂનો જતો ભરીને ગરબાડાથી પસાર.