સમાચારની વાત કરે તો આજે તારીખ 18 જાન્યુઆરીનારો સાંજના ચાર કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકામાં આવતી જે જિલ્લા સીટ છે તેઓને તાલુકા સીટોમાં તાલુકા કોંગ્રેસ દ્વારા સંવાદ છે તે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા જિલ્લા સીટમાં આવતી તાલુકા સીટમાં આવતા કાર્યકર્તાઓ અને ગામ લોકો સાથે સંવાદ હાથ ધર્યો હતો તાલુકા કોંગ્રેસ પ્રમુખ શહીદ જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા..