ગરબાડા તાલુકાના માધ્યમિક શાળા ખાતે મીટીંગ રાખવામાં આવી હતી સોમનાથ મંદિરે આપણા યશસ્વી ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધારવાના છે એના અનુલક્ષી આ મીટીંગ રાખવામાં આવી હતી આ મીટીંગ ના મુખ્ય વક્તા ગરબાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી રાકેશભાઈ માળી સાહેબ અને ગરબાડા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી શ્રી બારીયા ભાવેશભાઈ અભેસિંગભાઈ આ મીટીંગ તાલુકા સભ્ય સંગઠનના હોદ્દેદારો અને સંયોજક પ્રભારી હાજર રહ્યા હતા ..